Nawya.in

nawya

Tuesday, October 2, 2007

પત્થર

8)
...
પત્થર
...
કેટલા માં વસેલો છે પત્થર
આડૉ આવે છે પણ કામનો છે પત્થર
દુનિયાને ચલાવનારો છે પત્થર
પુરુષો ના હ્ર્દય છે પત્થર
અમીરો નાં મકાન માંછે પત્થર
ગરીબો ની ધરતી માં છે પત્થર
વિશાળ ડૂંગરાઓ માં છે પત્થર
નાના માટી નાં ગોળા માં છે પત્થર
હવે તો હદ થઇ ગઇ કેમકે
મારી કવિતા માં પણ ઘુસી ગયો છે પત્થર


3 comments:

Unknown said...

કેમ પુરુષોનાં હૃદય પથ્થર છે?

સુરેશ જાની said...

આભાર નીલાબેન ... અમારું ય કો'ક હાંભળનાર છે ખરું !

nilam doshi said...

kavitaamaa ye ghoosee gayo chhe paththar..!!

dil ma na ghusavo joie. kavita sudhi vandho nahi

nilam doshi