Nawya.in

nawya

Saturday, December 15, 2007

*

આ જિંદગી સુની વેરાન છે આવી જા,
આ મોતપણ હવે બેતાબ છે આવી જા.

આ નયનો ને તારી જ રાહ છે આવી જા,
આ અશ્રુ પણ દુનિયા ડુબાવશે આવી જા.

એક જ હવે તો આશ છે આવી જા ,
આ મનને કરવાં છે દિદાર તુ આવી જા.

બસ હવે મોત ની અમાનત થઈ ચુકી છુ, સમજી લે,
અરે મારા જનાઝાં માં તો, હવે તુ આવી જા.


5 comments:

Anonymous said...

આ જિંદગી સુની વેરાન છે આવી જા,
આ મૌત પણ હવે બેતાબ છે આવી જા.
ગમ્યું..સરસ.

Anonymous said...

મનને હકારાત્મક અભિગમોથી ભરપુર રાખો
જિઁદગી જીવવા જેવી લાગશે
તનને કામ કસરત અને ધાન્યથી ભરપુર રાખો
જિંદગી જીવવા જેવી લાગશે
બ્લોગ સત્ય અને અનુભવોથી ભરપુર રાખો
જિંદગી જીવવા જેવી લાગશે
અશ્રુઓ છોડીને હાસ્ય ભરપુર વહેંચતા રહો
જિંદગી જીવવા જેવી લાગશે
vijayshah.gujaratisahityasarita.org

હું.. દિગીશા શેઠ પારેખ, said...

good one..neetaben

Anonymous said...

aa tamari kavitano javab aapvani koshish kari che jo kai bhul hoy to maf karsho ji




આ જિંદગી બનાવી છે તે વેરાન હું કેમ આવું
આ મૌત પણ કર્યું છે તે બેકાર હું કેમ આવું
આ નયનોમાં ભર્યું છે તે ઝેર હું કેમ આવું
આ અશ્રુની વહાવી છે તે નદિ હું કેમ આવું
મારી આશાને ફેરવી છે તે નિરાશામાં હુ કેમ આવું
આ મન પણ હવે મરી ગયુ છે હું કેમ આવું
બસ હવે 'કપિલ' બેઠો છે રાહ જોઈને મૌતની
અરે તારા જનાઝા પહેલા નિકળશે મારો જનાઝો હું કેમ આવું

-- કપિલ દવે
-- KAPIL DAVE

Milind Gadhavi said...

tamari kavita vishe dr. mahesh raval no ek sher kahis :

પછી નહીં કોઇ સમજાવે,નકામી જીદ છોડી દે !
ન ફાવ્યું,તો નહીં ફાવે,નકામી જીદ છોડી દે !