Nawya.in

nawya

Tuesday, December 18, 2007

36)
...
ચાલો દોસ્તો અને મારી પ્રિય સખી ઓ,
આજે હુ જાઉ છુ દિલ્હી , જાત્રા કરવાં અને સાથે ફરવા.
બહાર નીકળીયે એટલે પાછા આવીયે ત્યારે સાચ્ચા.
નહી તો રામ બોલો ભાઇ રામ તો છે જ.
કોઇનેં પણ મારી વાત નુ, જાણતાં, અજાણતાં દુઃખ થયુ હોય તો હ્રદય થી માફી માંગુ છુ.
અને જો પાછી આવીશ તો હજી વધારે પકાવીસ અને હેરાન કરીશ હજી વધારે.
અને કોઇને ઇછ્છા થાય ને હુ યાદ આવુ તો મને mail કરજો. આવીનેં વાચીશ. અને જવાબ આપીશ. missssssssss uuuuuuuuu allllllllll
with loooooooooooooots of love नीता।
N.


5 comments:

Unknown said...

શુભ યાત્રા... અરે..આવું સાવ કેમ બોલો છો..!!?? ખરા છો તમે..!! તમે શાંતિ થી ફરી ને આવો... અમે રાહ જોઇએ છીએ..તમે ખુબ જ યાદ આવશો..ફરવા માં અમને ભુલી ના જશો,હોંને..misssssss uuuu... jsk. tc.

ViDhi said...

We are waiting 4 u mummy....u r atleast going to live 4 100 yrs minimum!!!!

Unknown said...

didi....kyare aavvana chho..!!?? waiting for u.... :-)

Pinki said...

happy journey ........

amara vati yatra karsho

miss u too.....

Unknown said...

તારી યાત્રા કેવી રહી? પૂછવાનુ ભૂલી જ ગઈ. સોરી સરસ દર્શન થયા હશે. એમ નહી પ્રભુએ તને સુંદર દર્શન આપવા જ પડે. શ્રદ્ધા છે.