Nawya.in

nawya

Wednesday, December 12, 2007

33)
...
ચક્રવ્યુહ્
...



મને લાગ્યુ જે સાચુ,એ તમને ખોટુ લાગ્યુ.

સંબધ માં તિરાડ પડવા માટે બસ

આ એક હતુ બહાનુ,



ખરાખરી નો જંગ તો ત્યારે હતો,

તમે હતા જ્યારે મારા વિરોધી ઓ માં.



લડુ કેમ તમારી સાથે હુ તો ,

તમે હતા મને જીવ થી વ્હાલા.



જિંદગી નાં હર એક ખુણે થી ,

જો જિંદગી નિહાળશું,



એવા ચક્રવ્યુહ માં વિંટાયેલા હશુ,

જે ઉભા કર્યા, આપણે જ હતા.
N.


6 comments:

Unknown said...

wah.... mota bhag na loko ni jivan ni hakikat aape raju kari chhe.... saras rachna chhe..

Anonymous said...

ખુબ જ સરસ લખ્યું છે તમે નીતાબેન

Ketan Shah said...

neetaben tame khub j saras lakhyu che. Tamari rachana gami

kapil dave said...

khubaj saras lakhyu che

Unknown said...

જીંદગીનું સત્ય

Shivam Rathod said...

નીતાજી,

આ રચના વાંચ્યા પછી એવું લાગ્યું કે, હું હાલ માં આવીજ એક પરિસ્થીતી માંથી પસાર થઇ રહ્યો છું ને મારી એ પરિસ્થીતી હું તમારી રચના મા જોઇ રહ્યો છુ.

સુંદર રચના.........