37)
....
હમરાઝ
માણસ નાં સમુહ માં માણસ ને ગોતુ છુ,
હુ મારી માટે એક હમરાઝ ગોતુ છુ.
શ્વાસો નાં સમુંદર માં એવા શ્વાસ ને ગોતુ છુ,
જે મારી માટે જીવી હોય, એવી એક ક્ષણ ગોતુ છુ.
પોતાનાં ઓ નાં ટોળા છે,
પણ પારકા માં ગોતુ છુ.
પોતાનાં કહી શકાય એવા, એક જ ઇન્સાન ને ગોતુ છુ.
હમરાઝ, હમસફર,હમદર્દ અને એક મયખાનુ ગોતુ છુ.
જ્યાં હ્રદય ખાલી થાય, એવુ એક હ્રદય ગોતુ છુ.
5 comments:
You can not find that 'HAMRAZ'
Don't look for it. "Hamraz' will find you.
G8888888888888
વાહ! ક્યા બાત હૈ ?
સુંદર અભિવ્યક્તિ... ઉર્દૂ શબ્દોની બિનજરૂરી ભરમાર છોડી ન શકાય?
nice one..... !!
Post a Comment