Nawya.in

nawya

Sunday, January 13, 2008

40)
....
મન વગર,
મગજ વગર,
માણસો વગર,
મતલબ વગર
મથામણ વગર,
મથાળા વગર,
મનોરંજન વગર,
મનોવિકાર વગર્,
મહેફિલ વગર્,
અને ખાસ તો
મોબાઈલ વગર
મારે એક દિવસ જીવવુ છે.
શું આ ઈછ્છા પુરી થાશે?
કે પછી મારી જિંદગી ની ઇછ્છા
મ્રુત્યુ પછી જ પુરી થાશે.


5 comments:

Unknown said...

there is nothing impossible

સુરેશ જાની said...

મન હોય તો માળવે જવાય.
હું તો મોબાઈલ વાપરતો જ નથી!અને મગજ છે જ નહીં! હોબીમાં મન પરોવું એટલે વીચારો પણ બંધ! માણસો અહીં ઈન મીન ને તીન જ છે, એ ય એક દીવસ માટે ન હોય તો આભ તુટી પડતું નથી!!

માટે .....
Follow me !!!!!!

shila said...

bahu mast che!!

હું.. દિગીશા શેઠ પારેખ, said...

yes...ek upaay che batavu...unghni 2 piles lai lo...manokamana puri thai jase...ne mobile siwtch off...kari do...bahar thi talu mari do..gharna ne kahi do mare aam karavu che..eatle tamane saath apase...heraan nai kare..phn nu reciever baju ma muki do..door bell bandh kari doo...hahha.a.a.ne tamari ichcha puri thai jase....kevo idia???

Anonymous said...
This comment has been removed by a blog administrator.