Nawya.in

nawya

Sunday, April 27, 2008

આપણે બધા કહેતા હોઈયે છીયે કે જે હોય એ, અપનાવી લેવુ જોઈયે.
આપણે વિચારીયે તો દુ;ખ અને આપણે વિચારીયે તો સુખ છે.
પણ હ્રદય પર હાથ રાખીને વિચારજો કે શું હુ કહુ છુ એ બરોબર છે??



આ દુનીયા ફકત ખુશી નો દરિયો નથી,

આ જગત ફકત હાસ્ય નો ફુવારો નથી.

કર્મ નાં આધારે પોતાનાં, પારકા થાય
અને
પારકા, પોતાનાં થાય છે .
સપનાં ઓ નાં હાસ્ય થી અલગ
આંસુ ઓ ની દુનીયા છે।
સંબધો માં ભારોભાર સ્વાર્થ ની આ દુનીયાં છે...
માનીયે છીયે, એટલી સરળ નથી
આ જિંદગી।
હા , બનાવટી હાસ્ય અને આંડબર ની આ દુનીયાં છે.
કહે જો કોઇ કે, હુ મન થી ખુશ છુ.
હુ માનીશ કે જો પાછુ ખોટા દેખાડા ની આ દુનીયા છે...
નીતા કોટેચા


11 comments:

...* Chetu *... said...

its true... but this is life...!!!

Anonymous said...

tamara manana vicharo sachot Che lakhataa raho te sachotata vedhak pan banashe

Anonymous said...

હા ,બનાવટી હાસ્ય અને આંડબરની આ દુનીયાં છે.
કહે જો કોઇ કે, હુ મન થી ખુશ છુ.
હુ માનીશ કે જો પાછુ ખોટા દેખાડાની આ દુનીયા છે...
આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતીની વાસ્તવિકતામાં કદાચ આવું પણ બને!
बाकी कुछ ना रहा ज़माने में,
जवानी गुज़र रही महखाने में.
अब तो करले मेरे प्यार पे यकीन,
वरना ज़िंदगी बीत जाएगी आज़माने में.

Anonymous said...

Very simply and beautifully wrote.

Anonymous said...

Yes, Yousaid truth.But in that word we have to live. So why
not with smiley face. Learn to say
:OK: to everyrhing. say truthful to
your own self.
visit
www.pravinash.wordpress.com

Anonymous said...

SUNDER MAN NA VICHARO TAMARA......
PADHARO CHANDRAPUKAR PAR NE NAVA KAVYO PAR TAMARO PRIBHAV MUKAVA MAHERBANI KARSHO....Dr. C M MISTRY

Unknown said...

કેટલું દર્દ ભરીશ દિલમાં. એક મુક્ત હસ્ય બધુ ભુલાવી દેશે. આ ગલે લગ જા જાનેમન.

નીતા કોટેચા said...

plsssss
જેઓ પણ્ Anonymous તરીકે લખે એ પોતાનું નામ જરુર થી લખશો.

neeta

Unknown said...

ha.. tamari vaat khoti to nathi, pan its depends on one's personal point on view..its like possitive attitude can lead u to win..!!

Anonymous said...

બ્લૉગનું સેટીંગજ એવું રાખો કે જેથી કોઇ અનામી તરીકે લખીજ ના શકે.: :-)

From D Bottom Of Heart said...

nice