Nawya.in

nawya

Sunday, August 3, 2008

મને આવેલા થોડા sms જે મને ખુબ ગમે છે....

one of d most beautyful qualities of true friendship is
2 understand in 2 b understood...
2 share and care a moment cald lifetime..
...........


sumtimes in lyf ,v think v dnt need any 1.
butsumtym in lif v dnt have any 1 when v need some 1
so dnt let ur best friends go ever..

..............


friendship is like a glass,
a scratch on any side will reflect on d other side 2
so always handle feelings carefully,
coz a scratch can nvr b removed...

.................


મારો બનાવેલો sms

મિત્રતા તો જ બાંધો જો મિત્ર ની બધી ભુલો ભુલવાની તાકાત હોય...
નીતા કોટેચા..


6 comments:

સુરેશ જાની said...

તારો બનાવેલો સૌથી વધુ ગમ્યો.

Anonymous said...

MITRATANA E MAILS VANCHI KALE FRIENDSHIP DAY ( Sunday Aug 3rd )ne yaad kari saune EK MITRATA nu Kavya vanchva bolavu chhu .....
www.chandrapukar.wordpress.com/HOME
Dr. Chandravadan Mistry

Anonymous said...

happy friendship day

to all friends

Anonymous said...

મિત્રતા દિનના અભિનંદન
मैत्र्यादिषु बलानि ।
મૈત્રી જેવી ભાવનાઓમાં સંયમ કરવાથી તે તે ભાવનાઓને અનુરૂપ શક્તિ મળે છે.
મૈત્રી, કરુણા મુદિતા ને ઉપેશા સુખી મનુષ્યોમાં મિત્રતાની ભાવના કરવાની છે. તેવી ભાવનાના સંયમથી યોગી સૌનો મિત્ર બની સૌને સુખ પહોંચાડવાની શક્તિમાં પ્રવીણતા મેળવે છે. દુઃખી મનુષ્યોમાં કરુણાની ભાવના કરવાથી ને તેનો સંયમ સાધવાથી યોગીનો સ્વભાવ ખૂબ જ દયાળુ ને કોમળ થઇ જાય છે, ને તેનામાં બીજા જીવોનાં દુઃખ દૂર કરવાની શક્તિ આવે છે. પુણ્યશાળી પુરુષોમાં મુદિતાની ભાવના કરવાથી ને તેનો સંયમ સાધવાથી યોગી રાગદ્વેષથી પર થઇને સદાને માટે પ્રસન્ન બની જાય છે. કોઇયે સંજોગોમાં તેને ભય કે શોક થતો નથી. બીજાને પણ તે પ્રસન્ન કરી શકે છે..બધા જ એસ એમ એસ સારાં છે-તમારો વધુ સારો છે.પણ અગમનીગમના પ્રવાસીએ તો રાગદ્વેષથી પર થઇને આગળ વધવાનું છે...પ્રજ્ઞાજુ વ્યાસ

Anonymous said...

મિત્રતા દિનના અભિનંદન
મૈત્રી જેવી ભાવનાઓમાં સંયમ કરવાથી તે તે
ભાવનાઓને અનુરૂપ શક્તિ મળે છે.
પ્રજ્ઞાજુ વ્યાસ

Unknown said...

belated Happy friendshipday