Nawya.in

nawya

Wednesday, September 3, 2008




નીલમદીદી નાં પુસ્તક નાં વિમોચન વખતે T.V માં થી પાડેલો ફોટો..
ખુબ જ આંનદ થયો કે, બાપુનાં હસ્તે પુસ્તક્નું વિમોચન થયુ કે, ઘરે બેઠા માણવાનો મોકો મલ્યો...


17 comments:

Anonymous said...

ખૂબ સરસ ...! અમને દૂર રહી ને સંસ્કાર ચેનલ તો જોવા ના મળી પણ અત્યારે આ ફોટો જોઇ આનંદ થયો...આભાર ..

Chetu.

Anonymous said...

લગભગ ૭–૧૦કલાકે આ વિમોચન થયું. મને એ જોવાનો મોકો મળ્યો.આનંદ થયો. નિલમદીદીને અભિનંદન. અને આટલી ઝડપથી તસવીર નેટ પર મૂકવા બદલ આભાર.

Anonymous said...

વાહ નીતાબેન, ક્યા બાત હૈ...!!! તમે તો જબરું કર્યું... આટલો ત્વરિત ફોટો મૂકીને!!

આભાર...!

નીરજ શાહ said...

નિલમ આંટીને અભિનંદન..

Anonymous said...

abhinandan to Nilamben ane Neetaben

Anonymous said...

Thank you.

સુરેશ જાની said...

દીદીને અભીનંદન અને નીતાને આભાર.

Anonymous said...

વાહ! સરસ અભિનંદન!

- વિનય ખત્રી
http://funngyan.com

Unknown said...

Vaah aunty.. shu vaat chhe ne..!! super fast express..!! :-)

Nilam aunty ne hardik vadhai..

Unknown said...

અભિનંદન
અને
આભાર
આવી આનંદની વાતો વધુ મૂકશો
પ્રજ્ઞાજુ

nilam doshi said...

અરે, નીતા...આ જોઇને આંખો અને મન બંને ભીના ભીના... ફોટો જોઇને નહી.. તમારા બધાનો સ્નેહ જોઇને...

આભાર માનું ? ના..ના. સ્નેહને તો સલામ જ હોય. ઇશ્વરને પ્રાર્થના કરું છું.. આપણે સૌ હમેશા આવા જ સ્નેહથી છલકતાં રહીએ.

આ સ્નેહ આગળ શબ્દો બિચારા કેવા વામણા બની ગયા છે આજે...જોને મૌન બનીને કયાંય ખોવાઇ ગયા છે.

Anonymous said...

નીલમબેનને ફરી ફરીને ખૂબ ખૂબ અભિનંદન...

ટીવી પરથી આટલો સ-રસ ફોટો ખેંચી આણવા બદલ આપને પણ અભિનંદન...

Anonymous said...

આ બધુ શું છે? આ મોરારિદાસ માત્ર એક લોકરંજક કથાકાર છે. ન સાહિત્યકાર છે કે ન સંત છે. જે ને તે લેખકો એમની પાસે એન્ડોર્શમેન્ટ માટે દોડ્યા જાય છે. અને મોરારિદાસ બધું ચલાવે રાખે છે. ઓ બ્લોગર બેન જરા જાગો.

ઉ.કો. નો લેખ વાંચો.
http://urvishkothari-gujarati.blogspot.com/2008/09/blog-post.html

XYZ
www.corlive.com/xyz

Unknown said...

Conrates to Nilamben.

Unknown said...

Congrats Nilamben

Anonymous said...

wooow gr8.....
congrats to both of u ....

Shama said...

Congratulations to Neelamben, and very nice picture Neetaben..thank you.