Friday, October 31, 2008

ઇન્દિરાગાંધી અને "અ"











એક સ્ત્રી તરીકે હુ એમને બહુ માન આપુ છું...કે જેમણે ભારત ને સોળ વર્ષ સુધી સંભાળ્યું...
ગાંધી પરીવાર થી હુ પહેલે થી પ્રભાવીત છું...
એમનાં ભાષણ અને એમની બોલવાની ઢબ થી હુ બહુ પ્રભાવીત હતી...
ત્યારે છાપા મા આવતા સારા લખાણ ની ડાયરી બનાવવાની આદત હતી ...
એક વાર ઇન્દિરાગાંધી અને "અ" એના પર લખાણ આવ્યું હતુ જે મે લખી રાખ્યું હતુ ...
કે જે આજે મારા બ્લોગ પર લખુ છું..
ખબર ન હતી ત્યારે કે આ લખાણ હુ ક્યારેક બ્લોગ પર લખીશ.....

ઇન્દિરાગાંધી અને "અ"

૧) જન્મ તારીખ..............................................ઓગણીસ...
૨)બાળપણ..................................................... આનંદ ભવન॥ અલ્હાબાદ
૩_રાશી નંબર..... ...........................................એક (મેષ)
૪) રાશીનાં અક્ષર.............................................અ...લ...ઇ
૫)નિવાસ સ્થાન..............................................એક સ્ફદરજંગ રોડ
૬)અવસાન ની તારીખ.....................................એકત્રીસ ઓક્ટોબર
૭)જવાનું સ્થળ.................................................ઓફિસ
૮)માર્ગ............................................................અકબર રોડ
૯)મુલાકાત માટે આવેલ................................અંગ્રેજ અભિનેતા...

૧૦)હત્યારા....................................................અંગરક્ષક...
૧૧)પિતાને સંતાન.........................................એક પોતે
૧૨)વિક્રમ સંવત ........................................એકતાળીસ (૨૦૪૧)
૧૩)વિ।સંવત મહિનો..................................એક (કારતક)
૧૪)વિ।સંવત તિથી ....................................અષ્ટમી
૧૫)પારસી રોજ............................................આઠ
૧૬)આજીવન ધ્યેય.......................................એકતા ,અંખડતા
૧૭)રાજ્યની છેલ્લી મુલાકાત...................... ઓરિસ્સા
૧૮)રાષ્ત્રપતી ની છેલ્લી મુલાકાત............. આરબ રાષ્ટ્રો
૧૯)ધર્મ નાં ભાઈ... .....................................અરાફત
૨૦)કરાર સમયે રુસી વડા પ્રધાન.... .........એલેક્સી કોસીજીન...
૨૧) ચિંતાનો પ્રષ્ન.. ..................................અમ્રુતસર, આંતકવાદી
૨૨)પ્રતિભા... ............................................આંતરરાષ્ટ્રીય
૨૩)વિજ્ઞાન અને વિકાસ... .........................આર્યભટ્ટ, એશિયાટ.અલિપ્ત રાષ્ટ્રો
૨૪) સરખામણી... ......................................અબ્રાહમ લિંકન..
૨૫)પ્રશંસકોની સંખ્યા... ..............................અબજથી વધારે..
૨૬) ઉંમર... ..................................................અડસઠ થી અધિક..
૨૭) શાસન કાળ ... .....................................એક અને છ (૧૬ વર્ષ)
૨૮)વ્યક્તિત્વ... .............................................એક ને છ..(૧૬ કળા)
૨૯) ગોળી.....................................................એક અને છ..(૧૬ ગોળી)
૩૦)સિધ્ધિ... ....................................................અનુપમ
૩૧) ઇતીહાસમાં સ્થાન..................................... અમર


6 comments:

Khyati said...

really interesting information

chirag patel said...

સરસ માહીતી, નીતાબેન.
- Chirag
http://rutmandal.info/

talash said...

ખૂબ સરસ અંજલી
તેમની
પ્રથમ પ્રસૂતી ગુજરાતના
પહેલા મુખ્ય પ્રધાન સ્વ ડો.જીવરાજ મહેતાની દેખરેખમાં થઈ હતી.
આની વિગતમા ગયા વગર- હું તેમના ઘણી સિધ્ધીઓથી પ્રભાવીત છું પણ
પહેલા વડાપ્રધાન જેના બાંગ્લા દેશના સર્જનથી વધુ પ્રભાવીત છું.
Pragnaju

gujarati asmita said...

saras collection chhe
ashok

nilam doshi said...

are..vah...
nice to visit here after a long break..

RADHEKRISHNA said...

may be you remember me or not...i have proud on indira gandhi,,and i also tried many time to find out some books on her but haju sudhi ek pustak pan shodhi nathi shaki ...mane emni jankari joiti hati..je thodi ghani tamara blog ma tamara through mali...so tamaro khub khub abhar..ane aa article mane khuabj gamyo ...and yess if u have any other imformation about her so plz give me...thanks..again