Nawya.in

nawya

Thursday, January 8, 2009

ન જોયો

ભર બપોરનો છાંયડો જોયો

અને

જોયો સમી સાંજ નો તડકો..

આ દુનીયા માં જોયુ બહુ બધુ

પણ પ્રેમ નો ઓછાયો જ ન જોયો..

બે પંખી કરતા હતા વાત

તો એ વાત કેવી હતી..

ગામ ફર્યા અને દેશ ફર્યા

પણ

સાચ્ચો માનવ ન જોયો..

માનવ છે તરબતર સમ્રુધ્ધી થી

અને છે ભરપૂર બનાવટી સંબંધો થી ..

જોયા અમે તો ક્યાંક, ટોળે મળીને હસતા લોકો ને

પણ મનથી કોઈને હસતા ન જોયો....

નીતા કોટેચા


15 comments:

...* Chetu *... said...

true... !

Shashank said...

Khub j saras didi..
Ekdam sachi vaat che....

Anonymous said...

ભર બપોરનો છાંયડો જોયો
અને
જોયો સમી સાંજ નો તડકો

-ગીતના મુખડા જેવો મજાનો ઉઠાવ આ પંક્તિઓમાં આવે છે...

સુરેશ જાની said...

આટલી બધી વ્યથા શા માટે?
જીવન રડવા માટે નથી.
જાતની અંદર રહેલા 'એ'નો પ્રેમ તો હમ્મેશ હોય જ છે ને?

Unknown said...

ભર બપોરનો છાંયડો જોયો
અને
જોયો સમી સાંજ નો તડકો
વાહ્

સંબંધો ની દોરી સંભાળતા ના આવડી,
તારી જેમ મને એને સાચવતા ના આવડી..

તુ હાથ ફેલાવી ને સામે જ ઉભી 'તી માવડી,
બાળ તારા ને તારી ઓળખાણ ના આવડી..
પ્રજ્ઞાજુ

Anonymous said...

અરે અરે, સાવ ખોટી વાત.રચના તરીકે વર્ણન સરસ છે, પણ સાચું કહું એ પક્ષીઓ ક્યારેય આવું ના કહે, હું નથી માનતી, કારણ કે આ પંખીઓનો કલરવ તો દુનિયાની સુંદરતા છે, અને આ આભમાં ઉડતા પક્ષીઓને તો કેટલી રંગીન દુનિયા લાગતી હશે, સરસ મજાની, ખીલેલી, બરાબરને??

kapil dave said...

khubaj sachi vat che

mansonej em kevu pade che ke have tu manha tha

Unknown said...

good

Anonymous said...

saras vat laine avya nitaben
ane vivekbhai kahe chhe em upad pan saro chhe ......

hamnathi to bahu busy chhu to
visit nathi thai sakti

wish u very happy new year !!

Anonymous said...

Absolutel right. Jay shree krishna
pravina

Anonymous said...

ખૂબ સુંદર રચના...અભિનંદન.

sneha-akshitarak said...

દીદી, હું નથી માનતી આપની આ વાત. સોરી.મને તો ભર ઊનાળે પ્ણ શીળી છાંય આપનારા બહું લોકો મળ્યાં છે.રોજ કંઈક અદભુત અનુભુતિઓ થાય છે જ મને.હ થોડું ઘણૂં ખોટું જોવા મળે છે..પણ સરસ એટ્લું હોય છે કે એ તો ક્યાંય ખોવાઈ જાય છે..

ρяєєтii said...

માનવ છે તરબતર સમ્રુધ્ધી થી અને છે ભરપૂર બનાવટી સંબંધો થી .. જોયા અમે તો ક્યાંક, ટોળે મળીને હસતા લોકો ને ....
MAaro to jaat anubhav che aa motaben ,, Tame to badhu jaano j cho...Ek dum True ....U r just Gr8.
LUvsss Lots Offff.

Priti said...

je sundar chhe ene chahu, ane je kashu asundar chhe, ene chahi chahi sundar banavu .... enu naam jeevan.

The Ankit Desai Blog said...

su lakhu???????????