Nawya.in

nawya

Wednesday, May 20, 2009

સમય ક્યાં છે કોઇને કે એ સમય કાઢે મારી માટે..

અને સમય કયાં છે કોઇને કે જે પુછે હાલત મારી ...

આટલા વર્ષો માં મળ્યાં એવા જ બધા ..

ચલો આજ એક નો ઉમેરો થઈ ગયો...

નીતા કોટેચા


1 comments:

Anonymous said...

નિતાબેન,

સમય મને છે અને એ પણ જરૂર તમારા માટે, મારી બેનડી !

જાણ્યા ત્યારથી તો દીલમાં રાખ્યા છે, હા. સમય થોડો જ થયો છે , મારી બેનડી !

મને ઉમેરજો જરૂર, પણ મને તમારા જ દીલમાં જગ્યા આપશો, મારી બેનડી !

પોસ્ટ તમારી હમણા જ નિહાળી, તો માફ કરજો, બેનડી મારી !

ચંદ્રવદન