Nawya.in

nawya

Friday, May 22, 2009

ધારતા ધારતા બધુ, જિંદગી પુરી થઈ ગઈ ...

અને તુ મારી, તુ મારી.. કહેતા કહેતા જિંદગી પુરી થઈ ગઈ ..

હુ જ મૂરખ ..ના સમજી આ જગત નાં સંબંધો ને...

અને બધાને હ્રદય માં રાખતા રાખતા જિંદગી પુરી થઈ ગઈ..


નીતા કોટેચા


3 comments:

Unknown said...

અને તુ મારી, તુ મારી.. કહેતા કહેતા જિંદગી પુરી થઈ ગઈ ..

હુ જ મૂરખ ..ના સમજી આ જગત નાં સંબંધો ને...

અને બધાને હ્રદય માં રાખતા રાખતા જિંદગી પુરી થઈ ગઈ
wooooooooooow
bhu saras....madam....

BHARAT SUCHAK said...

.. આ કાલ્પનિક જગત માં.. તો કેટલાં રાગ દ્વેષ
kalpanik jagat che hakikate ma apane jane potana samajia che hakikat ma apeda hota nathi

sapana said...

wah Neetaben,
mari zindagi hu tari hu tari karta puri thai.
Sapana
Neetaben be my friend.