Sunday, May 31, 2009

કાલ્પનીક જિંદગી

ગગન માં માંડી મીટ મે અને વાદળાં ની હાર માળા જોઇ..
એક વાદળું મને લાગ્યું,
જાણે સૂરજ દાદા નો રથ,
અને બીજું વાદળું જાણે એક નાનું બાળક..
અરે ત્યાં એની બાજુ નું જાણે એક ભયંકર રાક્ષસ..
અને એ બાળક માટે મારું હ્રદય ડરી ગયું ..
પછી ધ્યાન ગયું કે આ હતી મારી કલ્પનાઓ ..
આ કલ્પનાઓ જ આપણને કેટલી કરે છે હેરાન
અને કરે છે મનમાં ઊભી રાગ દ્વેષ ની ભાવનાઓ..
બધાજ સંબંધો અને બધી જ પરિસ્થિતિઓ ,
બધુજ છે એક કાલ્પનિક જિંદગી ..
આજે હશું અને કાલે કદાચ આપણે જ નહી પણ હોઇયે ..
આ કાલ્પનિક જગત માં..
તો કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે,
ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ, એ દોસ્તો..

નીતા કોટેચા


10 comments:

sapana said...

Vah Neetaben
sachi vat kari.prme karvano samay nthi paN dvesh ane irsha karva samay maLi jay che...satya vat..
Sapanaa

kavita rathi said...

bahot sahi kaha....
bas pyar hi pyar karo sabse..
na jane kaunsi saans aakhri ho...

ρяєєтι said...

"કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે, ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ"
chand Shabdo ma ketli maarmik waat ni rajuwaat kari tame.. U r Just Gr8 Motaben...luvssssss

...* Chetu *... said...

"કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે, ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ"

કાશ દુનિયા આ વાત સમજે ...! ચલો શરૂઆત આપણાથી કરીએ ... ખરૂને ..?

Anonymous said...

Man maheni kalpanao
aavi bhar kare ujagar

hoy jo thodi sundar kalpanao
kare jivan ujagar

Anonymous said...

તો કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે,
ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ, એ દોસ્તો..
Neetaben, Nice Rachana with the message ! LOVE ALL & BE WITH GOD !
ChandravadanBhai ( Chandrapukar )
www.chandrapukar.wordpress.com

ધડકન said...

કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે, ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ"

sarasss chhe...

tame khub saras lakho choo...

vishwadeep said...

તો કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે,
ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ, એ દોસ્તો..
Neetaben..sundara vaat kari..

googel456 said...

Thank You Very Much for sharing this great article here...

Nice Work Done!!!!

Health Care Facts | Health Facts | Fitness Facts | Girnar

અરવિંદ said...

"કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે, ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ"

થોડા શબ્દોમાં ઘણું કહેવાય ગયું. ખૂબ જ સરસ્

સ-સ્નેહ
અરવિંદ્