Sunday, July 12, 2009

ખબર ના પડે

જીવન એક પંખી ની જેમ

ક્યારે ઉડી જાય ખબર ના પડે..


મ્રુત્યુ એક મિત્ર ની જેમ..

ક્યારે બાહોમા લઇ લે ખબર ના પડે..


સવાર પડે અને શરૂ કરીયે પાછું જીવન ને..

ક્યારે જીવન સંધ્યા આવી જાય

એ ખબર ના પડે..


આ તારુ ને આ મારૂ ની હાય હાય માં..

જિંદગી હાથ મા થી ક્યારે સરી જાય ખબર ના પડે..


મેળ ના પડે અહીંયાં ના લોકો સાથે આપણો,

કારણ

સંબંધો પણ ક્યારે બદલાય એ ખબર ના પડે..


નીતા કોટેચા..





14 comments:

...* Chetu *... said...

true..!

swati said...

સુંદર હકીકત બતાવે છે.

Anonymous said...

kyaare paraka potana thay
khabar na pade.

વિવેક ટેલર said...

સુંદર રચના...

Khyati Devang Shah said...

સાવ સાચી વાત છે , સરસ રચના.

મેળ ના પડે અહીંયાં ના લોકો સાથે આપણો,
કારણ
સંબંધો પણ ક્યારે બદલાય એ ખબર ના પડે.. - Perfectly true ,...

Sapana said...

sav sachi vaat. ahi maaNas kyare badlay khbar naa pade.

Sapana

Preeti_Surat said...

waat waat ma jivan ni sacchai kahi gaya tame khabar na padi ... bahut j sundar vakya rachna Mota ben...ILu..!

Tej said...

jeevan ni vastavikta , saral maulik shabdo ma

Anonymous said...

કારણ


સંબંધો પણ ક્યારે બદલાય એ ખબર ના પડે..
Nice Thoughts....Inviting you, Neetaben to Chandrapukar....Was away to UK & away from the Internet & now just visiting your Blog...See you on my Blog !
ChandravadaBhai.

P U Thakkar said...

માયાનો તેં તો રાખ્યો પડદો હરી
દીસે જગ આખુ માયામયી

લાલા તેં તો જો ને કેવા જાદુ કર્યા

માનવ તનમાં શક્તિ આપી
માનવ તન તેં તો નાખ્યા ઘડી
માયારૂપી મનને રોપી ઇચ્છાઓ ભરી ઠાંસી ઠાંસી

લાલા તેં તો જો ને કેવા જાદુ કર્યા

Anonymous said...

Enjoyed your nice poem!
Sudhir Patel

Anonymous said...

Very nice & true poem. Well done Neetaben! http://binatrivedi.wordpress.com/

vivek tank said...

wah...tamara blog ne paheli var joyo ne gami gayo..........

nilam doshi said...

યેસ..સંબન્ધો બદલતા રહે છે, બગડતા રહે છે, સુધરતા રહે છે, બધાતા રહે છે અને છૂટતાપણ રહે છે.