Nawya.in

nawya

Thursday, September 3, 2009

બ્લોગનો જન્મ દિવસ

આજે મારા બ્લોગને ૨ વર્ષ થયાં..

અહીંયાં આવવાથી મને બહુ સારા લોકો સાથે મુલાકાત થઇ..

હુ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છુ કે તેઓ એ હંમેશ મને સાચ્ચુ માર્ગ દર્શન આપ્યું છે...

બસ આપ સર્વેનાં આશીર્વાદ અને પ્રેમ હંમેશ મને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરીશ...


15 comments:

Jay said...

Congratulations!
Looking forward to read more articles, poems and stories that touch human lives and society as a whole.

વિનય ખત્રી said...

અભિનંદન!

વિવેક ટેલર said...

હાર્દિક અભિનંદન અને મબલખ શુભકામનાઓ...

નીરજ શાહ said...

congratulations neeta ben..

vishwadeep said...

congratulation..good luck

સુરેશ જાની said...

મારાં આશીષ સ્વીકારજે.
હા! બ્લોગ એ અભીવ્યક્તીનું, સારા વીચારોના પ્રસારનું અને નવા મીત્રો મેળવવાનું સરસ માધ્યમ છે.

એકલતામાં રહેતા મારા જેવા બુઢીયાને માટે તો ખાસ.

Anonymous said...

Hearty Congratulations!http://binatrivedi.wordpress.com/

Sapana said...

નિતાબેન,

ખૂબ ખૂબ શુભકામના!!આવતા વર્ષ માટે અને આવતા અનેક વર્ષો માટે.


સપના

shubham said...

abhinandan !

Anonymous said...

અભિનંદન અને શુભેચ્છાઓ.

Pancham Shukla said...

Congratulations.

P U Thakkar said...

Congratulations !!

May you write more & more and share with friends, so that the love thread may join so many as ultimately we are very very small rivers of our flowing thoughts and THE GOD IS A MASS OF ALL THESE SMALL RIVERS AS AN INFINITE OCEAN so may we dwell ultimately for the kind God.

May God give you thoughts to write.

Anonymous said...

ABHINANDAN, Neetaben !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com

hp said...

congratulations,i wish you lots of luck.

rahul said...

Shrimati Neetaben,

While googling , I came across your blog.You are the first one who worte much about Shri. Indira Gandhi, the proud of India.Your blogs are very informative and attractive. I wish you add more sections in your site so we can enjoy your blog.

Wish you best of luck and long life....