Nawya.in

nawya

Monday, August 29, 2011

જેમની સાથે દિવસ રાતનો સાથ હતો, જેમની સાથે મમ્મી કરતા વધારે વર્ષો વીતાવ્યા, કે જેઓ મારા સાચ્ચા સખી હતા.હંમેશ સાચ્ચી સલાહ આપતા..મે એક સાચ્ચા મિત્રને ગુમાવ્યું હોય એટલુ મને દુખ થઈ રહ્યુ છે. આજે પણ મને લાગે છે કે જાણે તેઓ ઘરમાં આંટા મારી રહ્યા છે. રોજ રાતનાં સપનાંમાં તેઓ આવે છે , પણ હકિકત એ છે કે તેઓ મારાથી દૂર ચાલ્યા ગયા છે..એવી રાહ પર કે જ્યા થી પાછાં આવવાનો કોઇ રસ્તો નથી..૧૭/૮/૨૦૧૧ રાતનાં ૧.૪૫ નાં તેઓએ આ દેહ છોડ્યો, અમે પાસે જ હતા અને શ્રી ક્રુષ્ણ શરણં મમ ની ધુન બોલતા હતા. કેટલી પણ કોશિશ એમને રોકી ન શકી..miss uuuu બા..
















વ્હાલા બા...

હતું આપણું ઘર પાંચ ખૂણાનું

આજે મારા ઘરનો એક ખૂણો ખાલી થઇ ગયો.

મારો ત્રેવીસ વર્ષનો સથવારો એક પળ માં છૂટી ગયો,

ખોટ જે પડી છે મને તમારા જવાથી , એ મારુ મન જ જાણે છે.

સાથ હતો આપણો દિવસ રાતનો વર્ષોથી

બસ, હવે તો જીવનમાં એકલતાનો સાથ વધી ગયો..




10 comments:

Anonymous said...

May BA's Soul be in the PARAM SHANTI !
Let her sweet Memories remain in your Heart....and let Krushna's Name cover these Memories...so you fully FREED on this Earth. You living your Life in the Path shown by your BA will be the Right Tribute to her...The real SHRADHDHANJALI to Her !
DR.CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Neetaben...My Condolences to you & your Family !

નીતા કોટેચા said...

AAPNO SATH MANE CHELLA DODH MAHINA THI HATO BHAI..TAME ETLA PHONE KARIYA MANE ANE HAMESH KAHYU NEETA BEN BAS TAME BA NE SAMBHADO..MANE GANU SARU LAGYU HATU KE EK DR. SATHE TAME EK BHAI TARIKE MARI SATHE HATA ANE HAMESHA SACCHCHI SALAH AAPI HATI..THANK U WORD NANO PADSHE...

Devika Dhruva said...

May God give peace to her soul and strength to you all

Unknown said...

GOD BLESS THIS IMORTAL SOUL.ACCEPT OUR CONDOLANCES.

ડૉ.મહેશ રાવલ said...

કેટલીક ખાલી જગ્યાઓ ક્યારેય પૂરી શકાતી નથી નીતાબેન....
માનવી તરીકે આપણે અમુક કડવી વાસ્તવિક્તાઓને સ્વીકારીને જ ચાલવું પડે છે.
ઈશ્વર,સદગતને મોક્ષ પ્રદાન કરે એજ અભ્યર્થના...
અસ્તુ.

Rekha Sindhal said...

ઈશ્વર એમના આત્માને પરમ શાંતી અર્પે અને આપ સહુને એમનો વિયોગ જીરવવાની શક્તિ આપે તે પ્રાર્થના.

Rekha Sindhal said...

પ્રભુ સદગતના આત્માને પરમ શાંતી અર્પે અને આપ સહુને તેમનો વિયોગ જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના!

swati said...

દેહ ગયો છે

આત્મા આપણી સાથ,

પ્રભુ શક્તિ દે .....

ρяєєтii said...

Je bhagwaan ne gamyu te thayu..She will always remain in ur thoughts Motaben....!

Anonymous said...

નિતાબેન,
ફરી આવ્યો તમારા બ્લોગ પર.
આવીને મારા પ્રતિભાવ બાદ, તમે લખેલા "બે શબ્દો" વાંચ્યા.
બેન, જે શક્ય થયું હતું તેમાં ફક્ત પ્રભુ-ઈચ્છા નિહાવી.
તો, ફક્ત આનંદનો અનુભવ થાય.
તમારા જીવનની સફર ચાલુ રહે....અને તમો પ્રભુ-ભક્તિમાં વધુ રહો !
અને, હા, હવે મારા બ્લોગ પર પધારજો !>>>ચંદ્રવદનભાઈ
DR. CHANDRAVADAN MISTRY