Nawya.in

nawya

Saturday, October 1, 2011

થોડું હસતા શીખું ને પાછું રડાવી દે છે દુનિયા..

ખબર નથી લોકોને મારી સાથે વેર છે કે મારા હાસ્ય સાથે કુદરત ને..

નીતા કોટેચા "નિત્યા"


1 comments:

Shivam Rathod said...

નીતાજી,

છે તો બેજ પંક્તિઓ પણ એ એટલું બધું કહી જાય છે કે વાંચતાજ આંખો ના ખુણામાં ભિનાશ નો અનુભવ થયો.

ખુબ સરસ...........