Nawya.in

nawya

Thursday, November 3, 2011

વખણાયેલા લોકોની વાતો લોકોને ગમે છે ,

નામચીન થયેલા ઓ ને મળવું લોકોને ગમે છે..

શું છે અમારામાં કે કોઇ અમને યાદ કરશે ?

અમારાથી તો બસ દૂર રહેવું લોકોને ગમે છે...

નીતા કોટેચા..


2 comments:

Shivam Rathod said...

સુંદર રચના

Shivam Rathod said...

સુંદર રચના, લોકો આવુંજ કરતા હોય છે.