tag:blogger.com,1999:blog-2910737219898268720.post4406191967338385497..comments2023-10-25T20:53:32.784+05:30Comments on મનના વીચારો: નીતા કોટેચાhttp://www.blogger.com/profile/09918063056143268021noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2910737219898268720.post-8759876335058026102008-07-01T06:08:00.000+05:302008-07-01T06:08:00.000+05:30તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,પણ તુ નારાજ ર...તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.

નીતા
તુ લખે છે તો દિલથી
એક વાત ધ્યાનમાં રાખવી આપણા સહુ માટે હિતકારક છે તે એ છે કે જે થાય છે તે સારા માટે થાય છે અને એ સ્વીકારી આનંદમાં રહેવું.જે થઈ રહ્યું છે તેમાં પ્રભુનો સારો સંકેત હશે. દુઃખ એ સુખનો દરવાજો છે.Anonymoushttps://www.blogger.com/profile/05769180967599500108noreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-4772008985617272002008-06-29T07:42:00.000+05:302008-06-29T07:42:00.000+05:30Neetaben...May God be with you & guide you....Remo...Neetaben...May God be with you & guide you....Remove all negative feelings & march forward with POSITIVE THOUGHTS. CHANDRAVADANBHAIAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-54422033747731445302008-06-28T11:33:00.000+05:302008-06-28T11:33:00.000+05:30બહું જ સરસ અને પ્રત્યાભાવો વાંચી આનંદ ફીલ્મનો એક સ...બહું જ સરસ અને પ્રત્યાભાવો વાંચી આનંદ ફીલ્મનો એક સંવાદ યાદ આવ્યો
ક્યા ઉદાસીભી ખુબસુરત નહીં હોતી બાબુ મોશાયAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-34706300282593144792008-06-28T07:39:00.000+05:302008-06-28T07:39:00.000+05:30jaisrikrisna mami, dont worry life ma badhaj anubh...jaisrikrisna mami,

dont worry life ma badhaj anubhav thava jaruri che.hu roj ek navi proablem thi jagdu chu n pachi himmat thi ubhi thaine agad vadhu chu.ahi london ma koi koi nu nathi,jatej badhu karvanu che,pan bhagvan ne kyarek to raham avse apda jeva loko par.

take cr.

love u

vaishaliAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-23864123310552883292008-06-28T02:44:00.000+05:302008-06-28T02:44:00.000+05:30બહુ વખતે લખ્યુ ને દોસ્ત..!! ભાવો ને સારી રીતે વર્ણ...બહુ વખતે લખ્યુ ને દોસ્ત..!! ભાવો ને સારી રીતે વર્ણવ્યા છે.. પણ સાચુ કહુ તો આ કવિતા વાંચતા વાંચતા મને દિગીશા ખુબ યાદ આવી ગઈ..દિગીએ પણ આપના જેવી જ કોઇ વાત લખી હતી... એકાદ-બે મહિના પહેલા... હજીયે એના બ્લોગ પર છે.. હા.. યાદ આવ્યું... ૩મે ના લખી હતી અને આપે પણ એને વખાણી હતી...અહી એ યાદ જરા તાજી કરીલેવાનું મન થયું..'' http://divya-bhaav.blogspot.com/2008/05/blog-post.html '' ખરેખર.. વાત જ એવી છે.. Dhwani Bhatt Joshihttps://www.blogger.com/profile/10997201934040538451noreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-70445750620538032192008-06-27T19:06:00.000+05:302008-06-27T19:06:00.000+05:30ખૂબ સુંદરગીતનો અંતરો માણું છું ત્યારે કરુણ રણકો સ...ખૂબ સુંદર
ગીતનો અંતરો માણું છું ત્યારે કરુણ રણકો સંભળાય છે.
તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.
વાહ્
સ્મરણો વારંવાર આપણી સંવેદનાના તાર ઝણઝણાવી દે છે.સંવેદનાની આ વીણામાંથી કયારેક મધુર તો કયારેક કરુણ સંગીત વહેતું રહે છે.ઘણી વખત તો એ નક્કી નથી થતું કે આ સ્મરણો આપણને સુખ આપે છે કે દુ:ખ. જિંદગીનો હિસ્સો બની ગયા હોય Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-78949044039000338322008-06-27T09:47:00.000+05:302008-06-27T09:47:00.000+05:30neeta.somehow i dont want to read this type of wr...neeta.somehow i dont want to read this type of writing from u. i want that u be happy..and write that type only.forget everything. sureshdadani vat sachi che. follow it.

sorry 4 advice...nilam doshihttps://www.blogger.com/profile/02739699080605951134noreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-23915965725232114752008-06-27T08:41:00.000+05:302008-06-27T08:41:00.000+05:30સુંદર અભિવ્યક્તિ....સુંદર અભિવ્યક્તિ....વિવેકhttps://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-2910737219898268720.post-47980466395916446202008-06-27T06:14:00.000+05:302008-06-27T06:14:00.000+05:30ચી.નીતા, આમ થાય ત્યારે આવા જ વીચારો આવે. તેમ થવું...ચી.નીતા,
આમ થાય ત્યારે આવા જ વીચારો આવે. તેમ થવું એકદમ સ્વાભાવીક છે. મને, તને, તેને, સૌને - જેને લાગણી હોય તેને આમ જ થાય.
પણ એને અતીક્રમી શકે તે વીર.
આપણા દુખનું કારણ એ હોય છે, કે આપણે સીમીત શક્યતાઓથી જ ટેવાયેલા હોઈએ છીએ. એ શક્યતાઓ પડી ભાંગે ત્યારે આપણે પણ પડવા માંડતાં હોઈએ છીએ.
પણ વીરને માટે અનેક શક્યતાઓ હોય છે - વીર જ કેડી પાડી શકે છે - સામા પ્રવાહે તરી શકે છે. <BR/સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.com