માણસ સંબંધ ભૂલી શકે છે..
.......................................
પથ્થર, પ્રભુ બની શકે છે
અને માણસ, પથ્થર બની શકે છે
કેટલાં પણ હો ગાઢ સંબંધ
પણ
માણસ, સંબંધ ભૂલી શકે છે..
આ જગત અને જગતનાં લોકો ને,
આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ
કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે.
નીતા કોટેચા
5 comments:
manas manas sivay badhu ja bani shake chhe
tene manas banataa aavade to tene kashu banavaani jarura raheti nathi
Hello Neeta,
Simply great point you mentioned.
Samir Bhatt
યાદ આવ્યુ
તારા બનાવેલા
તને બનાવે છે.
Pragnaju Vyas
માનવ તનમાં શક્તિ આપી
માનવ તન તેં તો નાંખ્યા ઘડી
માયારુપી મનને રોપી
ઇચ્છાઓ ભરી ઠાંસી ઠાંસી
માયાનો તેં તો રાખ્યો પડદો હરી
દીસે જગ આખું માયામયી.
- પી. યુ. ઠક્કર.
અને માણસ, પથ્થર બની શકે છે
good line.....
Post a Comment