વધારે
.............................
.............................
હ્રદય થી જે હોય નજીક એ જ ડંખ મારે વધારે....
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....
હોંઠ પર જેનુ નામ હોય હંમેશા
એ જ તરસાવે વધારે....
અને
વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....
પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....
હ્રદય નાં હર ધબકારે જે પીડા જ આપે..
એ જ જીવાડે વધારે...
બદદુઆ પણ નીકળતી નથી એ દગાખોર દોસ્ત..
કારણ
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
નીતા કોટેચા
8 comments:
saras
saras chhe....pan ant sukhad hot to........Ashok
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
કદાચ પ્રભુ કરતાં પણ વધારે!
સહજ છે-
રફીકોસે રકીબ અચ્છેકી જલકે નામ લેતે હૈ
હ્રદય થી જે હોય નજીક એ જ ડંખ મારે વધારે
પ્રભુને હ્રદયમાં જ રાખો ...
કોઈ પ્રશ્ન જ નહીં રહે
Pragnaju
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
કદાચ પ્રભુ કરતાં પણ વધારે!
સહજ છે-
રફીકોસે રકીબ અચ્છેકી જલકે નામ લેતે હૈ
હ્રદય થી જે હોય નજીક એ જ ડંખ મારે વધારે
પ્રભુને હ્રદયમાં જ રાખો ...
કોઈ પ્રશ્ન જ નહીં રહે
Pragnaju
Any adverse event in a life is with lots of INNER HURT & the best way to remove that HURT is through the name of GOD.
Dr. CHANDRAVADAN MISTRY
Any adverse event in a life is with lots of INNER HURT & the best way to remove that HURT is through the name of GOD.
Dr. CHANDRAVADAN MISTRY
વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....
પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....
સુંદર લાઈનો છે.
Bhu hasave e j radave vadhare
bahu pyar kre e j tadapave vadhare
Post a Comment