તારા અને મારા હ્રદય વચ્ચે આ દીવાલ બંધાણી ક્યારે ખબર ન પડી ...
પુલ ટુટત તો ચાલત..આ દીવાલ નું શું કરવુ??
તારા અને મારા સંબધ વચ્ચે આ શંકા આવી ક્યાંથી ...
અબોલા હોત તો ચાલત પણ આ નફરત નું શું કરવુ??
તારા અને મારા વચ્ચે આ મૌન ક્યાંથી આવ્યુ ખબર ન પડી ...
ઝગડો થયો હોત તો ચાલત..પણ આ શીત યુધ્ધ નુ શું કરવુ??
તારા અને મારા વચ્ચે સંબધ જ ન બંધાણો હોત તો ચાલત..
પણ આ તારા વગર જીવાતુ નથી એનું શું કરવુ..ખબર નથી પડતી...
નીતા કોટેચા...
8 comments:
khub j sarasa kavya rachana chhe
khub khub aabhinandan
Divyesh Patel
http://www.krutarth.co.cc
http://www.divyesh.co.cc
નિતાબેન,ફરી તમારી સાઈટ પ હું આવ્યો,
જાન્યુઆરીની પોસ્ટ બાદ, વાંચી આ પોસ્ટ આનંદ થયો,
ચાલો, હવે સાઈટ પર પોસ્ટો તમે લખતા રહેશો,
ભાઈ કહે; તમે આ કદી ના ભુલશો ! ............ચંદ્રવદનભાઈ
Dr. Chandravadan Mistry
www.chandrapukar.wordpress.com
નીતબેન,
આ ‘દિવાલ’,‘શંકા’,‘મૌન’ આ બધું?
અ..ર..ર..ર....
તમારી અંગત બાબત હોત નો ના પૂછત, પણ આ બ્લોગપોસ્ટની તમારી કવિતા વિષે કોમેન્ટનું શું.ઉ.....?
તમને અમે બીજુ કાંઇ ન પૂછત, પણ કો‘ક ના પર વ્યક્ત નફરતમાં તો ગોપનીય અને ખીજાયેલો પ્રેમ વરતાય છે તમારો, તેનું તમે શું કરશો?
તમારી સાથે અમારે તો કોઇ ઝગડો છે જ નહીં, પણ તમે તો ઝગડવાનું છે ત્યાં ઝગડતા લાગતા નથી (ખાલી ખાલી કવિતાઓ લખો છો)એનું તમે શું કરશો?
gr8888888 aatlu saras lakho cho etle amare commments to aapvi j rahi ne...enu shu...kai j nahi....kai na thay..commnets to aapvi j pade....
awsome one relly nice poem :)
ઝગડો થયો હોત તો ચાલત..પણ આ શીત યુધ્ધ નુ શું કરવુ??
તારા અને મારા વચ્ચે સંબધ જ ન બંધાણો હોત તો ચાલત..
પણ આ તારા વગર જીવાતુ નથી એનું શું કરવુ..ખબર નથી પડતી...
nice one....
am to jivan ma ganu badhu nathi madtu ne...topan badha vagar jivai j chhe ne...
ઝગડો થયો હોત તો ચાલત..પણ આ શીત યુધ્ધ નુ શું કરવુ??તારા અને મારા વચ્ચે સંબધ જ ન બંધાણો હોત તો ચાલત..પણ આ તારા વગર જીવાતુ નથી એનું શું કરવુ..ખબર નથી પડતી...
nita ben bahu j sarash rachana che
khubaj sara post mukya che....
vachvani bahu maja avi..
lage che k have gujarati sahitya pan english jode takkar lai rahyu che...
from
brijesh patel
auckland
Post a Comment