લોકો કહે છે કે ગુસ્સામાં બોલાયેલી વાત તો બેભાન અવસ્થામાં બોલાયેલી વાત હોય છે એને મન પર નાં લેવાય .. પણ નાં ગુસ્સામાં બોલાયેલી વાત મનમાં ચાલતા સાચ્ચા પ્રતિભાવ હોય છે , કારણ બહુ વખત થી મનમાં જે ધરબાયેલું હોય છે તે જ ગુસ્સામાં હોઇયે ત્યારે હોઠ પર આવી જાય છે .
નીતા કોટેચા "નિત્યા"
0 comments:
Post a Comment