Nawya.in

nawya

Thursday, December 13, 2007

34)
...
મુલાકાત


મહાલક્ષમી જાવાનુ નક્કી થયું. નીલાદીદી ને મલવાનુ થયુ. ખુબ ગમ્યુ. છુટ્ટુ પડવુ ગમતુ ન હતુ. પણ પડવુ પડ્યુ.
પણ આ મશીન (કોમ્પુટર)ની આભારી હંમેશા રહીશ કે આટ્લા સારા લોકો સાથે ઓળખાણ કરાવી.
નીલા દીદી સાથે મલીને એમ થયુ કે હુ કોઇ ૪૦ વર્ષ નાં બેન ને મલુ છુ. ખુબ ગમ્યુ.
નીલા દીદી એટલે બ્લોગ ની દુનીયા નાં પહેલા વ્યકતી કે જેમની
સાથે મુલાકાત થઈ.
અને જે સફળ અને સરસ બન્ને રહી .સફળ એટલે કહીશ કે નીલા દીદી ને પણ મારો સાથ ગમ્યો. કારણ નવા વ્યકતી ને મલીયે ત્યારે સૌથી વધારે ચીંતા હોય કે આપણે એમને ગમશુ કે નહી. અને સરસ એટલે કહીશ કે અમે મહાલક્ષમી મંદિર માં બેસીને ભજન ગાયુ, અને ખાસ તો છુટ્ટા પડતા વખતે છુટ્ટુ પડવુ ગમતુ ન હતુ. દીદી આભાર, મારુ માનીને તમે મને મલવા આવ્યા.તમને કદાચ હુ સમજાવી નહી શકુ કે મને કેટલો આનંદ થયો છે. નીલા દીદી, મને તમે ખુબ ગમ્યા. અને હવે મારે હજી બ્લોગ ની દુનીયાં નાં બહુ બધા લોકોને મલવુ છે. આપનો પ્રેમ અને આપનાં આશિર્વાદ હંમેશા મારા પર રાખશો. મલતા રહેજો આમ જ.
એ લાગણી થી ભરેલી મુલાકાત હુ જિંદગીભર નહી ભુલુ.
N.


12 comments:

Anonymous said...

be saman shokh ane lagani dharavti vyktini mulaakat khubaj sundar hoy.

Neela said...

મને પણ ખૂબજ આનંદ થયો તને મળીને. પણ દુઃખ એ થયું કે વધુ સમય ફાળવી ન શક્યાં. હું પાછી આવું ત્યારે આખો દિવસ સાથે ગાળીશું. વચનબદ્ધ.

jalsa said...

Neela didi sathe ni mulakat vanchi. Anand thayo. Abhinandan.

Pankaj

Neeta said...
This comment has been removed by the author.
...* Chetu *... said...

i wish .. aapne pan malishu...!!

shila said...

bahu saras

Anonymous said...

aa rite koi ne malvu khare khar romanchit karide tevu hoi che.........ane ha apde kyare malishu neetaben.......

સુરેશ said...

નીલાબેને મીઠાઈ અને ચોકલેટ ખવડાવ્યાં કે નહીં?!
અમારા ક્યાં એવાં નસીબ કે જગતના આ ખુણે બેસીને કોઈને મળાય?

Dhwani Joshi said...

are ...jalsa chhe tamne banne ne...chalo tamne 2 choice aapu...sidhdhi vinayak-dada ne tya or mahalkshmi- maa ne tya... tame kaho, tya malshu ok... bas india aavu aetli vaar.. :-)

Neeta said...

સખી આપને મલવાં તો આપે જ અહિયાં આવવુ પડશે.અને આપને પન જલ્દી થી મલવુ છે.

ચેતના બેન તમે હમણા india માં છો.મલ્યા વગર ગયા છો ને તો કિટ્ટા okkkkkkk

દાદાજી લાગણી થી ભરેલી ચોકલેટ અને પ્રેમ ની મીઠાઈ ખવડાવી એનાં કરતાં વધારે કાંઈ જોઈયે કે?

પ્રીતી હા યાર બહુ જલ્દી મલવુ છે તને પણ.

અને ધ્વની જલ્દી આવ , તુ કહીશ ત્યાં મલશુ બસ.

thanksssssss pankaj

ડૉ. મહેશ રાવલ said...

નીતા !
પહેલી વાત એ કે,મૃત્યુની વાત તારા દિલોદિમાગમાંથી delete કરી નાખ.કારણ કે -
જે આપણા હાથમાં જ નથી,એની ચર્ચા નકામી છે.
મારા મત પ્રમાણે,આપણી પાસે માત્ર છે- "આજ"-અત્યાર.
બાકી તો,બીજું શું કહું ?
હવે ઓળખાણ થઈ છે ,તો પરિચય પણ થશે !મારા બન્ને બ્લોગ જોતી રહેજે-
નવેસર મારો ત્રીજો ગઝલસંગ્રહ છે,જે હું navesar.wordpress.com
તરીકે ક્રમશઃ પ્રસ્તુત કરૂં છું.
અને,બીજો બ્લોગ
drmaheshrawal.blogspot.com જેમાં નવેસર-સિવાયની ગઝલો પ્રસ્તુત થાય છે.
તારા"મનનાં વિચારો"માંથી પસાર થયા પછી મને લાગે છે કે,મારી એકેક ગઝલ અને એકેક પંક્તિ તને સ્પર્શી જશે છે...........ક મન સુધી.
આવજે !
ડૉ.મહેશ રાવલ
Maximum 300 characters

Send Email

ચાલો દોસ્તો અને મારી પ્રિય સખી ઓ,આજે હુ જાઉ છુ દિલ્હી , જાત્રા કરવાં અને સાથે ફરવા. બહાર નીકળીયે એટલે પાછા આવીયે ત્યારે સાચ્ચા. નહી તો રામ બોલો ભાઇ રામ તો છે જ. કોઇનેં પણ મારી વાત નુ, જાણતાં, અજાણતાં દુઃખ થયુ હોય તો હ્રદય થી માફી માંગુ છુ.અને જો પાછી આવીશ તો હજી વધારે પકાવીસ અને હેરાન કરીશ હજી વધારે.અને કોઇને ઇછ્છા થાય ને હુ યાદ આવુ તો મને mail કરજો. આવીનેં વાચીશ. અને જવાબ આપીશ. missssssssss uuuuuuuuu allllllllll with loooooooooooooots of love नीता। N.

--------------------------------------------------------------------------------
Copyright © 1999-2008 Google

SoNaL said...

Neetaben.. tamari posts vanchi.. bau gamyu.. mane.. gujarati typing nathi favtu.. etle.. aavi rite j lakhvu rahyu..