*
તને પ્રેમ કરુ.
....
શ્યામ,આવ મારી પાસે જો, હું તને પ્રેમ કરુ.
મારા કરતાં વિશેષ, હું તને પ્રેમ કરુ.
વ્યકત કરવામાં ભુલ થઈ ગઈ મારી ,
પણ બાંધી જો સંબધ મારી સાથે,
જો હું તને કેવો પ્રેમ કરુ.
હાસ્ય થી જીવન ભરી દઈશ ,
દુઃખ તારા બધા ભુલાવી દઈશ.
મારી અંદર દર્દ હશે કેટલુ પણ .
તોય જોજે, હું તને કેવો પ્રેમ કરુ.
કયો શ્વાસ છેલ્લો હશે કોને ખબર છે,
ઐ દોસ્ત,મારી ભુલો ભુલી જો ,
પછી જો, હું તને કેવો પ્રેમ કરુ.
6 comments:
ઐ દોસ્ત,મારી ભુલો ભુલી જો ,
પછી જો, હું તને કેવો પ્રેમ કરુ.
વાહ, મન ના વિચારો બહુ જ સરસ છે.
હાસ્ય થી જીવન ભરી દઈશ ,
દુઃખ તારા બધા ભુલાવી દઈશ.
મારી અંદર દર્દ હશે કેટલુ પણ .
તોય જોજે, હું તને કેવો પ્રેમ કરુ
tamari darek rachna khubaj saras che
ખૂબ સરસ રચના.
કહું એક વાત?
'આ ગલે લગ જા'
આવ મારી પાસે જો, હું તને પ્રેમ કરુ.
મારા કરતાં વિશેષ, હું તને પ્રેમ કરુ
બહું જ સરસ લખ્યું છે...
આવ મારી પાસે જો, હું તને પ્રેમ કરુ.
મારા કરતાં વિશેષ, હું તને પ્રેમ કરુ
...................સરસ છે.
wow mane gami...
Post a Comment