Nawya.in

nawya

Wednesday, January 21, 2009

હ્રદય મારી પાસે પણ નથી

તારુ દર્દ જો હુ ન સમજુ
અથવા
જો હુ તને દર્દ આપુ ..
તો એક વાત તો પાક્કી કે હ્રદય મારી પાસે પણ નથી..

નીતા કોટેચા.


7 comments:

સુનિલ શાહ said...

ખૂબ ઓછાં શબ્દોમાં તમે ચોટદાર વાત લખી છે. અભિનંદન.

SHIVALAY said...

ખુબ સરસ વાત કહી.

Ashok said...

bahu saras lakhyu chhe....Ashok

talash said...

ચોટદાર અભિવ્યક્તી
Pragnaju

superior said...

You these things, I have read twice, for me, this is a relatively rare phenomenon!
handmade jewelry

shilpa prajapati said...

તો એક વાત તો પાક્કી કે હ્રદય મારી પાસે પણ નથી
nice one.....

BHARAT SUCHAK said...

bahu sarash