Nawya.in

nawya

Monday, December 13, 2010

મુંબઈ સમાચાર માં તારીખ ૨૫/૦૮/૨૦૧૦ નામ છપાયેલ મારી પ્રથમ કવિતા15 comments:

નીલા કડકીઆ said...

નીતા,
ખુબ સરસ લખો છો. ખુબ આગળ વધો એવી પ્રભુને પ્રાર્થના.

Jay said...

એક અતિમનનશીલ કાવ્ય..દરેક વ્યક્તિને વિચાર કરવા પ્રેરતું આ કાવ્ય છે. ભક્તિ અને મોહમાયા .. આ સંસારના બંને પાસા ઈશ્વરે જ બનાવ્યા છે.
કદાચ ઈશ્વરે એટલા માટે મોહ અને માયાને રચ્યા હશે કે જેથી માનવી એ બંનેને અનુભવી શકે, એને સમજી શકે, એને યોગ્ય રીતે માણી શકે. માયા વગર લાગણી નથી, એના વગર કદાચ પ્રેમ પણ નથી. ભક્તિથી મોહ અને માયાને યોગ્ય રીતે વશ કરી સંસારના કાદવમાં અટવાયા વગર માનવહ્રદયને અલૌકિક પ્રેમથી ભરી દઈ કમળ જેવું સુંદર અને નિર્મળ જીવન ઈશ્વરકૃપાથી જીવી લઈએ..કદાચ મર્યાદિત મોહ અને માયા વગર સાચી લાગણી અનુભવી શકાય નહિ? એટલે ઈશ્વરે એની રચના કરી હશે? પણ માનવી 'મર્યાદિત' શબ્દ જાણી શકતો નથી, સમજી શકતો નથી...

swati said...

lovely... keep it up :)

Bharat said...

Our best wishes for very good Poem and other articles.

Anonymous said...

so nice..congrats... all the best for many more..

like this..

nilam doshi

Khyati Devang Shah said...

very nice ,really...

...* Chetu *... said...

v nice ...congrats ..!!
keep it up Nituben .. !

lata said...

સરસ નીતા.. ભાવના સુંદર છે, શબ્દો પણ મજાના છે. અભિવ્યક્તિ સહજ છે.. લખતા જ રહો
લતા જ. હિરાણી

Anonymous said...

તમે કમળ કાદવના રુપકનો સુંદર પ્રયોગ કર્યો.હિંદુવ્તવમાં ખીલેલું કમળ -પદ્મને પુરાણ શસ્ત્રોના આરંભ સાથે અને વિષ્ણુ, બ્રહ્મા, લક્ષમી અને સરસ્વતી દેવી આદિ સાથે જોડવામાં આવે છે. પ્રાચીન કાળથી કમળ હિંદુ પરંપરાનું ભવ્ય ચિન્હ રહ્યું છે. કમળનો ઉપયોગ હમેંશા દિવ્ય સુંદરતાના રૂપક તરીકે થાય છે. વિષ્ણુને પદ્મલોચન તરીકે પણ ઓળખાય છે. કમળની પાંખડીઓનું ખુલવું આત્માના દ્વાર ઉઘડવા સાથે સરખાવાય છે. તેનું કાદવ ખીલવું એક અનેરૂ આધ્યાત્મીક ઉદાહરણ પુરું પાડે છે. બ્ર્હ્મા અને લદ્મી જેવા સમૃદ્દિના દેવનો સંબંધ કમળ સાથે છે. પ્રભુ ચિત્રકારીમાં હિંદુ પરંપરામાં દેવ દેવીની હમેંશા કમળ ઉપર બેસાડેલા હોય છે.
વૈદિક અને પુરાણીક સાહિત્યમાં કમળ નો ઘણો ઉલ્લેખ થયો છે. દા.ત.જે વ્યક્તિ પોતાના કર્મ કોઈ પણ આકર્ષણ વગર કરે છે અને તેના પરિણામ પ્ર્ભુ ને સમર્પિત કરી કરી દે છે તે કમળના પર્ણની જેમ પાણીમાં હોવા છતાં સૂકો રહે છે. ભાગવદ ગીતા ૫.૧૦
હિંદુત્વ ની જેમ જ બુદ્ધ ધર્મમાં કમળ, શરીર, વાણી અને મગજની પવિત્રતા દર્શાવવા થાય છે. જેમ કમળ કાદવ પર તરીને પવિત્ર રહે છે તેમ શરીર, વાણી અને મગજની પવિત્રતા પણ કષાય માં રહેવા છતાં મેળવી શકાય છે. ગૌતમ બુદ્ધ ને હમેંશા કમળ પર બેઠેલા બતાવાય છે. દંત કથામાં એવું પણ કહે છે ગૌતમ બુદ્ધ જ્યાં પગ મુકતાં ત્યાં કમલ ખીલી ઉઠતાં
માયા માટે પ્રભુકપા જોઇએ અને તે પ્રપન્ન ભક્તીથી મળે.આવું સરસ લખતા રહો,ભક્તીથી તેના કપાપાત્ર બનો
ખોટું ના લગાડશો પ્રતિભાવ માટે આ બધી વિધીને લીધે તમારા લેખ વિ માણી પ્રતિભાવ નથી આપતા.

પ્રજ્ઞાજુ

devikadhruva.wordpress.com said...

abhinandan...

Rekha Sindhal said...

સુંદર અભિવ્યક્તિ. અબિનંદન.

વિનય ખત્રી said...

અભિનંદન!

વિવેક ટેલર said...

સુંદર રચના...

શત શત અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ...

નીતા કોટેચા said...

aap sarve no khub khub aabhar...

Rohan said...

bahu saras neetaben