મોબાઈલ અને નેટ જગત એ દુનિયા, દોસ્તો થી ભરી દીધી ....
લાગણી ભર્યા સંબધો થી ભરી દીધી ..SMS અને સારા mail ની ભરમાર થઈ જાય...
એમાં ક્યારેક તો એવા સરસ હોય કે મન હલી જાય...
એવા SMSની book મે બનાવી છે...
પણ આજે વિચાર આવ્યો ચાલ ને બધાને વંચાવુ...
તો એક બ્લોગ શરૂ કર્યોં અને એમા લખવાનું શુરુ કર્યું...
ગુજરાતી અને eng.. બન્ને હશે...jokes પણ હશે...જરૂર થી વાંચશો...
જે અનુભવું છું અને જે જોઉ છું એ જ લખું છું..
મારા ૪ બ્લોગ્સ છે...
.મનના વીચારો
http://neeta-kotecha.blogspotm/
....................
મનનો આક્રોશ
http://aakroshh.blogspot.com/
.................
मेरी शायरी
http://neeta-myown.blogspot.com/
...............
વિચાર કણિકા
http://neetassms.blogspot.com/
1 comments:
GAMBLING IS NOT PATH ONE SHOULD HAVE IN THE MIND !
Post a Comment