મારે અલગ જીવવુ છેં..
ઝાકળ ના બિંદુ થી બનાવેલા, સરોવરમા મારે નહાવું છે.
સપનાંની બનાવેલી દુનિયામાં મારે જીવવું છેં.
પ્રેમ ના લેબલ લગાવીને, વાસના સંતોષાય છે ચારે કોર,
તો પણ મારે તો રાધા ક્ર્ષ્ણ જેવાં પ્યાર માટે જીવવું છે.
હયાતી મારે જ મારી નથી જોતી હવે તો,
આ જિંદગી નામના નરક માથી મારે બચવુ છેં.
મિત્રતા તો મરી પરવારી છે જાણે અહીંયાં તો,
તો પણ ક્રુષ્ણ સુદામા જેવા, અનુભવો મારે જીવવા છેં.
રક્ષાબંધન નો ત્યોહાર જાણે, નામનો રહી ગયો છેં,
તો પણ સુભદ્રા બનીને ક્રુષ્ણ ને, ભાઈ બનાવવો છે.
દુનિયા થી હું અલગ છૂ થોડી, મને પણ ખબર છેં.
તોય કળી યુગ માં સત યુગ ના, સપના મારે જોવા છે.
નીતા કોટેચા
10 comments:
બધી જ નિરાશાઓ વચ્ચે પણ તમારો આશાસ્પદ અભિગમ ગમ્યો. લખતાં રહેજો.
saras vicharo chhe.
There ia a light at the end of life!
Keep looking.....
www.yogaeast.net
nitaji tame lakho cho to mane lage che k jane mara j vicharo che, mane tamara jetlu saras nathi aavdtu pan same felings che..ek var sure malish tamne..heartly wish 6e mari..god bless you .
કાળની થપાટો જિંદગીના ચહેરા ઉપર ઉપસી આવે છે..
Ben....Rachana to sundar chhe.....pan maari laganivasha benne bhutkalna anubhavo chhodta nathi.NOW march forward in this WORLD with the POSITVE THOUGHTS.
Radha bani Krishna-prem is the ideal PREM but we must express & see that prem in HIS CREATIONS too. Chandavadan (BHAI )
સરસ
ખૂબસાથે ને ખૂ બ અ લ ગ;
આજ છે માનવ મન ની ઝલક!
આમ અ લ ગ ને આમ અડોઅડ
ભમિયેં વનવન સહિયારું!
સત યુગ ના, સપના મારે જોવા છે
જરુર દેખાશે
મનને એબાઉટ ટર્ન કરી અંદર ઝાંખવાનું
પ્રજ્ઞાજુ વ્યાસ
hi mare to bas etluj kehvu chhe ke bhagvan kare hu pan aatlu saras lakhi saku.....
kai lakho nirashama amar aasha chupai che.
Be positive, think positive, write positive.
Dear sakhi Pravina
આ જિંદગી નામના નરક માથી મારે બચવુ છેં.
nice one....
Post a Comment