સપના
..........................
સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,
હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...
મનને મુકી દીધુ માળવે થોડી વાર,
અને દુનીયા ને કરી દીધી દુર...
સપના મે સજાવ્યાં તારી સાથે,
અને હાસ્ય ફર્યુ ચારે કોર....
ત્યાં તો મનનાં હીબકા નો અવાજ સંભળાયો,
અને દુનીયા ઘેરી વળી જાણે પુર..
સપનાઓ પણ તુટી ગયા આજે પાછા,
અને હાસ્ય પલટાણુ રુદન માં પાછું..
પાછુ મન ગયુ વિચારો નાં વમળ માં,
અને દુનીયા થી થઈ ગઈ હુ દુર॥
નીતા કોટેચા
6 comments:
સરસ વાત.
www.unjhajodani.wordpress.com
સુંદર કાવ્ય છે
સપનુ તો સપનુ જ છે
sundar rachna.
saras rachana...pan thodo sukhd anjam hot to maja aavt..!! atleast sapna to mast mast jova..!! :-)
સંબંધોના વીશ્વાસ,માન્યતાઓના દર્પણીય આભાસ,જ્ઞાન અનેઅજ્ઞાનમાંથી સર્જાતા વીકલ્પો, ઈતીહાસના ભ્રામક ખેલ,અને આપણે માની લીધેલી આપણી શ્રેશ્ટતામાંથી પ્રગટતા પ્રયાસો - આ બધા એક જ ક્ષણમાં પત્તાના મહેલની જેમ તુટી પડે, તેવું પણ જીવનમાં બનતું હોય છે. એ કરાળ ખીણ જેવી નીર્ભ્રાંતીની ઘટનાને ઉજાકર કરી...
અને દુનીયા થી થઈ ગઈ હુ દુર
ઉ જા સ થ યો
સપનામાં તો ભુલભુલામણ - અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી
પ્રજ્ઞાજુ
સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,
હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...
મનને મુકી દીધુ માળવે થોડી વાર,
અને દુનીયા ને કરી દીધી દુર...
wah.... real ma aavu thay di to ketli sundar bani jay aa duniya,,duniya ne kari did
dur...wah wah
Post a Comment