વ્હાલા મિત્રો
મારા માટે ખુશીનો દિવસ આવ્યો છે કે મારી લખેલ ટૂંકી વાર્તાનું પુસ્તક પ્રકાશિત થયું છે..મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય એકેડેમીનાં સાથ થી આજે આ પુસ્તક પ્રકાશિત થઇ શક્યું છે.
બ્લોગ જગતનાં મિત્રો એ જ મને પ્રોત્સાહન આપીને આગળ વધવામાં સાથ આપ્યો છે. આજે મારી ખુશીમાં હું આપ સર્વેનો સાથ માંગીશ કે બધાં મારી સાથે હંમેશ રહેશો..આપ સર્વે એ દૂર રહીને પણ મારો હાથ સદા પકડી રાખ્યો છે..હુ આપ સર્વેની આભારી છુ. આ સાથે મારા પુસ્તકના કવરપેજ નો ફોટોગ્રાફ મોકલું છુ..બસ આપ સર્વેનાં સાથ ની આશા સાથે.....
આપ સર્વેની નીતા કોટેચા
26 comments:
All the best , Waiting for the second book eagerly :)
Excellent! Congratulations!! Looking forward to many more milestones from you Neeta. - SV
congrates
vaah vaah...Congratulations aunty...
Dhwani Bhatt (joshi)
many congratulations neetaben..
Dear Neeta,
Congratulations!! Looking forward to many more milestones from you.
DRs.Geeta and Rajendra Trivedi
www.bpaindia.org
www.yogaeast.net
abhinandan!
અભિનંદન તો ખરા જ... પણ મૂળ વાત જ તમે જણાવવાનું ભૂલી ગયા છો... આ પુસ્તકના પ્રકાશકનું નામ, સરનામું અને કિંમત પણ સાથે લખવા વિનંતી જેથી એ મેળવી શકાય...
બહુ જ આનંદ થયો. મારી હાર્દીક વધામણી અને અંતરથી આશીષ ..
આનંદ
અ ભિ નં દ ન
હેય દીદી...ખૂબ ખૂબ અભિનંદન.બસ એ પુસ્તક વાંચીને પછી બીજી કોમેંટ કરીશ...બસ આમ જ આસમાનની ઉંચાઈઓ સર કરો..અને ગુજરાતી સાહિત્યમાં ચમકતા રહો...
તમારી નાનકી બેન..સ્નેહા.
Motaben....
khub khub abhinandan..! luvsss always
વાહ નીતાબેન,
ખૂબ-ખૂબ અભિનંદન.
સતત આગળ વધો.
Congratulations... Wishing you all the best..Looking forward to many more creations...
ખુબ ખુબ વધાઈ નીતાબહેન ...!! આપ આમ જ સફળતા નાં શિખર સર કરતા રહો એવી પ્રભુને પ્રાર્થના..!!
મબલખ હાર્દિક અભિનંદન, નીતાબેન ! અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ...
Hey
congretulations. and lots of looove
jay shree krishna
You know I am always with you.
www.pravinash.worpress.com
Whising you ALL THE BEST & Keep it UP......Congratulations.....Bravo....
નીતા બેન, આપની ખુશીના દીવસમાં આ વાંચનાર, લખનાર બધા ભાગીદાર બનીએ છીએ.
આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર..
CONGRATULATIONS for the Book Publication>>>ChandravadanBhai
www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar
ખૂબ-ખૂબ અભિનંદન.બહુ જ આનંદ થયો
પ્રભુને પ્રાર્થના આપ આમ ઉત્તરોતર સફળતા પ્રાપ્ત કરતા રહો.
પુસ્તક રુપે પોતાની રચનાઓ ને જોવી એ કોઇ પણ મા પોતાની પુત્રીને અભિસારિકા રુપે જુવે તેની સાથે સરખાવી શકાય. અગણિત અભિનંદના !
khobale khobale abhinandan Nita.. all the best.. keep on writing
Lata Hirani
Congratulations...
મને લાગે છે કે આપે કદાચ મારો પ્રતિભાવ વાંચ્યો જ નથી... આ માહિતી આપશો?
"અભિનંદન તો ખરા જ... પણ મૂળ વાત જ તમે જણાવવાનું ભૂલી ગયા છો... આ પુસ્તકના પ્રકાશકનું નામ, સરનામું અને કિંમત પણ સાથે લખવા વિનંતી જેથી એ મેળવી શકાય..."
Post a Comment