Nawya.in

nawya

Monday, August 27, 2012

એક પાનું કોરું રાખ્યું જીદગી નું
એ પણ તારી યાદ થી ભીંજાઈ ગયું.

નીતા કોટેચા "નિત્યા"


4 comments:

Unknown said...

માત્ર ભીંજાઈ નથી ગયું પરંતુ
તમારી યાદો આવિ તેથી
અમારા આંસુઓથીતે થોડું
ભીનું થયું હશે....

સુરેશ જાની said...

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવીતી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો
બહુ અંગત અંગત નામ હતાં.

Anonymous said...


ભીંજાઈ ગયું છે આભાર માન

સૂકાઈ જશે પેન તયાર રાખ

visit

www.pravinash.wordpress.com

Unknown said...

taari yaad aavi gai.